સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીમાં બીજ દર અને વાવેતર અંતર ની માહિતી જાણો !
ખેડૂત મિત્રો, ચોમાસુ મગફળી અને કપાસના પાકનુ વધુ વાવેતર થાય છે તો આ માટે મગફળીના પાકમાં બીજ દર વાવેતર માટે જાત અને અન્ય વાવેતરને લગતી વધુ માહિતી માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
29
8
અન્ય લેખો