આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મગફળીમાં બીજ ઉપચાર
વધુ સારા અંકુરણ અને વિકાસ માટે મગફળી વાવતાં પહેલા બિયારણને ફૂગનાશક સાફ અથવા સ્પ્રિન્ટ ૩ ગ્રામ /૧ કી.ગ્રા.બીજ ઉપચાર કરવો અને બિયારણની છાલ ઉખડી ન જાય તેની કાળજી રાખવી
156
0
અન્ય લેખો