એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં ફૂલો ની સંખ્યા કેવી રીતે વધારવી !
મગફળીના પાકમાં હાલ આ સમયે ફૂલો આવવાની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે,મગફળી ના મૂળની યોગ્ય વૃદ્ધિ માટે આ સમય માટે, 4 કિલો ટેક્નો ઝેડ ની જમીનમાં આપવું જોઈએ. ઉપરાંત, ચાર દિવસ પછી એનપીકે - 0:52:34 @ 75 ગ્રામ અને 15 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો પ્રતિ પંપ છંટકાવ કરવો જોઇએ.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.