AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં પાન ખાનાર ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં પાન ખાનાર ઇયળ !
વાતાવરણમાં ભેજનું પ્રમાણ લાંબો સમય સુધી વધુ રહે તો જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. બપોરનાં સમયમાં ઈયળો છોડના થડની આજુ-બાજુની જમીનમાં ભરાઈ રહે છે. જયારે રાત્રિ દરમ્‍યાન ખોરાક માટે બહાર આવે છે. મગફળીમાં સૂયા તેમજ ડોડવા સમયે ૫ણ નુકસાન કરે છે. વધારે પ્રમાણમાં હોય તો થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રિન ૯.૫% ઝેડસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિ. પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 👉 સેલ્ઝિક નો સાથ પાક માં સલ્ફર ઝીંક ની ઉણપ કરે દૂર જાણવા માટે ulink://android.agrostar.in/articleDetail?Article_20210727_GJ_TIP_6.30AM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
6
3
અન્ય લેખો