AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં પાન ખાનાર ઇયળોનું બિનરાસાયણિક દવાઓથી નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મગફળીમાં પાન ખાનાર ઇયળોનું બિનરાસાયણિક દવાઓથી નિયંત્રણ
કૃષિ યુનિ.ની ભલામણ અનુસાર પોન્ગામિયા (કરંજ) તેલ ૩૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી અથવા પોનીમ ૩૦ મિલિ પ્રતિ ૧૦ લી. પાણીના બે છંટકાવ કરવાં, પ્રથમ જીવાત શરુ થાય ત્યારે અને ત્યાર પછી બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો. પોનીમ બનાવવા માટે લીમડાનું તેલ ૪૫૦ મિલિ + કરંજ તેલ ૪૫૦ મિલિ + ૧૦૦ મિલિ સાબુનું દ્રાવણ (વેટીંગ એજન્ટ) ભેળવવું (૧૦ લી દ્રાવણ બનાવવા માટે). આવી રીતે ઈયળો નું નિયંત્રણ બીનરાસાયણિક રીતે કરી શકાય.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
80
4
અન્ય લેખો