AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીમાં થડનો કોહવારો દર વર્ષે નુકસાન કરે છે !
મગફળીમાં થડનો કોહવારો અથવા સફેદ ફૂગનુ નુકસાન દર વર્ષે થાય છે તેની ઉત્પાદન ઉપર માઠી અસર જોવા મળતી હોય છે, આ ફૂગ કઈ રીતે ફેલાય છે અને તેના લક્ષણો વિશે જાણો અને સાથે સાથે તેના નિયંત્રણ માટે શું કરવું તેના માટે જુવો આ સંપૂર્ણ વિડિઓ અને બચાવો પાકને ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો. "
12
2
અન્ય લેખો