AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહSafar Agri Ki
મગફળીમાં ખેડૂતોને મદદ થાય તેવું નવું રોલિંગ ડ્રમ !
ખેડૂત મિત્રો આજના આ વીડિયોમાં જોઇશુ કે મગફળીના પાકમાં રોલિંગ ડ્રમથી પાકમાં ઘણા ફાયદા થાય છે અને મગફળીમાં આ રોલિંગ ડ્રમ કઈ રીતે ઉપયોગ કરવો તે વિશે જુવો આ વીડિયોમાં ! વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
26
8
અન્ય લેખો