AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં ઉધઇ અને મુંડાનું નુકસાન કઇ રીતે અલગ પડે ! જાણો.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં ઉધઇ અને મુંડાનું નુકસાન કઇ રીતે અલગ પડે ! જાણો.
ઉધઇથી મગફળીનો છોડ એકાદ બે દિવસમાં સુકાઇ જાય, નુકસાન ટાપામાં (ગોળ ગોળ) આગળ વધે અને સુકાયેલ છોડ સહેલાઇથી ઉપાડી શકાય છે જ્યારે મુંડાથી થયેલ નુકસાન છોડ ધીરે ધીરે સુકાય એટલે કે સુકાતા વાર લાગે, મોટે ભાગે મગફળીના ચાસમાં નુકસાન આગળ વધે અને સુકાયેલ છોડ સહેલાઇથી ઉપાડી શકાતો નથી. વધુમાં મુંડાથી થતું નુકસાન ઉધઇ કરતા અનેક ગણું વધારે હોય છે.
34
16
અન્ય લેખો