ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળીમાં આવી હરિયાળી !
🥜ખેડૂતભાઈઓ આજે આપને એપ્લિકેશન પર થયેલી એક સરસ મજાની પોસ્ટ વિશે જાણીશું. ભરતભાઈ સોલંકી જે ગુજરાત રાજયના પ્રગતીશીલ ખેડૂત છે અને તેમણે પાકમાં અલગ-અલગ ખાતરનો વપરાશ કરીને ખુબ સરસ પરિણામ મળ્યું છે. તો ચાલો જોઈએ તેમની પોસ્ટ.
વધુ માહિતી માટે પોસ્ટની લિંક પર ક્લિક કરો
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.