AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીમાં આવી ખતરનાક જીવાત
🥜મગફળીમાં હાલ ના વાતાવરણ ને અનુસાર સફેદ મુંડાની અને વાયર વોર્મ જોવા મળતા હોય છે જેને લીધે ખેડૂતો નો પાક બરબાદ થતો હોય છે અને ઘણી દવાઓ છંટકાવ કર્યા પછી પણ અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી.તો ચાલો જાણીએ તેનો સચોટ ઉપાય વિશે, વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
21
4
અન્ય લેખો