AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીનું વાવેતર કરતા પહેલા આટલું કામ કરો !
🥜 મગફળીના પાકમાં તમે ખાતર અને અન્ય માવજત કરીને વધુ ઉપજ લઇ શકાય છે, મગફળીમાં ખાસ આ ખાતર વ્યવસ્થાપન શરૂવાતથી કરતા ફાયદો અને પાકમાં માવજત કરવામાં સરળતા રહે છે, તો વધુ માહિતી માટે વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
5
અન્ય લેખો