વીડીયો ગુરુ માસ્તર જી
મગફળીની ટેકાના ભાવે ખરીદી ! ક્યારે અને ક્યાં !
સરકારે મગફળી ની ખરીદી કરવાની જાહેરાત કરી છે તો જે ખેડૂત મિત્રો એ મગફળી ની MSP મુજબ વેચાણ કરવાની છે એના માટે કઇ જગ્યાએથી તમે અરજી કરી શકો છો અને કઈ તારીખ થી શરુ થશે અને ક્યાં સુધી આ રજીસ્ટ્રેશન રહેશે, જાણીયે વિગતવાર માહિતી આ વિડીયો માં...!
સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
14
6
અન્ય લેખો