સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીની જાત મુજબ વાવેતર અંતર !
ખેડૂત મિત્રો, ચોમાસું ઋતુ નો તેલીબિયાં વર્ગનો ખુબ જ અગત્ય નો પાક એટલે કે મગફળી નો પાક ! તો મગફળી ના વાવેતર દરમિયાન બિયારણ ની જાત, બીજ દર, વાવેતર અંતર કેટલું રાખવું તેની વૈજ્ઞાનિક પદ્ધતિ જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
12
અન્ય લેખો