કૃષિ વાર્તાGujarati Kheti
મગફળીની ખરીદી થશે શરુ, જલ્દી કરો રજીસ્ટ્રેશન !
મગફળી ની ટેકાના ભાવે જલ્દી થી ખરીદી કરવા જઈ રહી છે, તો તમે મગફળી ના વેચાણ માટે રાહ જોઈ રહ્યાં હોય તો જાણો આ વિડીયોમાં કેટલા ભાવે MSP પર ખરીદી થશે ક્યારેથી શરુ થશે અને નોંધણી માટે ક્યાં-ક્યાં પુરાવા જોઈશે, તમામ માહિતી છે આ વિડીયોમાં જાણો અને નોંધણી માટે તૈયાર રહો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Agri safar
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.