ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીની કરો ઉન્નત ખેતી
🥜ખેડૂત મિત્રો, આપણા રાજ્યનો એક મહત્વનો તેલીબીયા પાક એટલે કે મગફળી. આપણે સૌ ઓછા-વત્તા પ્રમાણ માં વાવેતર કરતા હોઈએ છીએ, પણ આપણે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ થી મગફળી ની ખેતી કરતાં નથી. દેશી અને વૈજ્ઞાનિક અભિગમ થી શું ફર્ક પડે કેવી રીતે જમીન પસંદ કેવી રીતે કરવી જેવી તમામ માહિતી આપણે સ્ટેપ બે સ્ટેપ થી જાણીશું અને મગફળી નું વધુ ઉત્પાદન મળે એ માટે પગલાં ભરીશું.
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!