AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીના સંગ્રહ દરમ્યાન નુકસાન કરતા આ ભોંટવાને ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીના સંગ્રહ દરમ્યાન નુકસાન કરતા આ ભોંટવાને ઓળખો !
ખેડૂતો મગફળીનો સારો ભાવ લેવા માટે કોઠારમાં મગફળી સંગ્રહ કરતા હોય છે. આ સંગ્રહ કરેલ મગફળીને ભોટવાથી નુકસાન થઇ શકે છે. ઈંડામાંથી નીકળેલ ઈયળ મગફળીના દાણા કે ડોડવામાં દાખલ થઇ દાણાના અંદરના ભાગને ખાઈને બોગદુ બનાવે છે. આ જીવાતનો ઉપદ્રવ કોથળામાં ફરતે અને મગફળીના ઢગલામાં ઉપરની ૫૦ સે.મી. ઊંડાઇ સુધી વધારે ઉપદ્રવ જોવા મળે છે. મગફળીના ડોડવાના ઝુંમખા બની જાય છે. વધારે ઉપદ્રવ થતા કોઠારમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધે છે, જેના લીધે ફુગનોઉપદ્રવ થતો હોય છે. ઉપદ્રવિત મગફળી વેચાણ માટે યોગ્ય રહેતી નથી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
25
8
અન્ય લેખો