એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીના પાકમાં વાયરવોર્મને ઓળખો !
🐛 મગફળીમાં ક્યારેક ક્યારેક આ પ્રકારની ઈયળનું નુકસાન થતું જોવા મળે છે, શું તમારા ખેતરમાં આ પ્રકારની ઈયળ જોવા મળે છે ? જો હા તો તેના અસરકારક નિયંત્રણ માટે જુવો આ વિડિઓ અંત સુધી !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.