ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળી,કપાસ, દીવેલા માં ઉધઇ નું નિયંત્રણ !
• ઊભા પાકમાં ઉધઈના ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ ૫ એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા . રેતી સાથે બરાબર ભેળવી એક હેક્ટર વિસ્તારમાં પૂંખીને આપવું . જો વરસાદ કે યોગ્ય ભેજ ન હોય તો પુખ્યા બાદ પિયત આપવું જેથી દવા જમીનમાં ભળી જાય અથવા આ કીટનાશક મુખ્ય ઢાળીયામાં ટીપે - ટીપે પિયત સાથે આપવું .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
31
10
સંબંધિત લેખ