ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગના પાકમાં પીળો પચરંગીયો રોગનું નિયંત્રણ!
👉🏻હાલ ના વાતાવરણ ને અનુસાર મગ ના પાકમાં પચરંગીયો રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેને કારણે પાકમાં વધુ નુકશાન થાય છે તો ચાલો જાણીએ આ રોગ ના નિયંત્રણ વિશે!!
🍀મગમાં સૌથી વધારે પ્રમાણમાં પીળો પચરંગીયો રોગ જોવા મળતો હોય છે.
🍀આ રોગોમાં પાન ઉપર અનિયમિત આકારના પીળા અને લીલા ધાબા દેખાય છે.
🍀ઘણીવાર આખો છોડ પણ પીળો પડી જાય છે.
🍀આ રોગનો ફેલાવો ચુસીયા પ્રકારની જીવાતથી થાય છે જેના માટે રોગિષ્ટ છોડ ઉપાડી તેનો નાશ કરવો.
🍀આ ચુસીયા જીવાતના નિયંત્રણ માટે એગ્રોઅર (ડાયમેથોએટ 30% EC) 30 મિલી પ્રતિ પંપ સાથે છોડના સારા વૃદ્ધિ વિકાસ માટે સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ સાથે છંટકાવ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!