AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મખ્ખન ગ્રાસ છે દમદાર, દૂધ વધારે શાનદાર !
પશુ ને સૂકા ચારા સાથે લીલો ચારો બારેમાસ મળી રહે તે ખાસ જરૂરી છે પણ બારે માસ લીલોચારો મળવો મુશ્કેલ છે, ના હવે તમે મલ્ટીકટ ઘાસ નું વાવેતર કરી લીલોચારો મેળવી શકો છો અને એ પણ ઉચ્ચ પ્રોટીનયુક્ત જેથી દૂધ વધે સાથે ફેટ પણ...!!! વધુ માહિતી જાણો આ વિડીયો માં અને આ ઘાસ મંગાવવા માટે નીચે આપેલ પ્રોડક્ટ ફોટો પર ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
8