મંડી અપડેટઍગ્રીવૉચ
મકાઈ માટે બજારમાંથી નવા અપડેટ્સ
બિહાર અને આંધ્રપ્રદેશમાં વધુ ઉત્પાદન થતું હોવા છતાં ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ માલ ભરી રાખે કારણકે પાકના આગમનના દબાણ ને લીધે આ સમયે તેમને સરખી કિંમત નહિ મળે.
જુલાઈ મહિના પછી કિંમતોમાં વધારો થશે એવું અમારું અનુમાન છે તેથી તે સમયે ઉંચી કિંમતે માલ વેચવો તેમના માટે હિતાવહ છે. મહારાષ્ટ્રમાં જુલાઈ-ઓગસ્ટ મહિના દરમ્યાન મકાઈની કિંમતમાં વધારો થઇ શકે છે. તેથી જુલાઈ સુધી ખેડૂતોને તેમનો માલ રાખી મુકવાનું સૂચવવામાં આવે છે.
145
0
અન્ય લેખો