AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઈ માં ઉધઈ નું નિયંત્રણ
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઈ માં ઉધઈ નું નિયંત્રણ
_x000D_ • મકાઈના પાકમાં ઉધઈ ના નિયંત્રણ માટે નીચેના પગલાં લેવા જોઈએ : _x000D_ • કાચું છાણીયું ખાતરનો ઉપયોગ ખેતરમાં ન કરવો જોઇએ._x000D_ • પાકના વધેલા અવશેષોનો પૂર્ણ નાશ કરી દેવો જોઈએ._x000D_ • પ્રતિ હેકટર 10 ક્વિન્ટલના દરે વાવણી કરતા પહેલા લીમડાનો ખોળ ખેતરમાં મિક્ષ કરવાથી ઉધઈનો ઉપદ્રવ ઓછો રહે છે._x000D_ • બ્યુવેરીયા બાસિયાના 1.15 ટકા બાયોપેસ્ટીસાઇડ ને ૨.૫ કિલો પ્રતિ હેકટર દીઠ 60-75 કિલો ચણીયા ખાતર માં ભેળવીને હલકું પાણી છાતી ને 8-10 દિવસ સુધી છાંયડામાં રાખીને વાવણી પહેલાં છેલ્લી ખેડે જમીનમાં ભેળવવું જેથી ઉધઈ ને નિયંત્રિત કરી શકાય છે. ._x000D_ • જો ઉધઈ નો પ્રકોપ વધી જાય છે રાસાયણિક નિયંત્રણ માટે ક્લોરોપાયરિફોસ 20 ઇસી @ 2.5 લિટર પ્રતિ હેક્ટર પિયત આપતી વખતે પાણી સાથે આપવું._x000D_
આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
18
0