AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઈ પાક માં ખાતર વ્યવસ્થાપન !
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઈ પાક માં ખાતર વ્યવસ્થાપન !
મકાઈ પાક માં સેન્દ્રીય ખાતર હેક્ટરે 10 ટન સારું કોહવાયેલું છાણીયું ખાતર આપવાથી પાક ઉત્પાદન માં ફાયદો થાય છે. રાસાયણિક ખાતર : કોઈ પણ પાક માં રાસાયણિક ખાતર જમીન ના પૃથ્થકરણ મુજબ આપવું જોઈએ. ભલામણ કરેલ હેક્ટર દીઠ ખાતર માં 80 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ ની જરૂર હોય છે. જે પૈકી વાવણી સમયે અને ચમરી દેખાવાની શરૂઆતે થાય ત્યારે યુરિયાનો બીજો જથ્થો આપવો.જો ઝીક ની ઉણપ હોય તો પ્રતિ હેક્ટરે 20 કિલો ઝીંક સલ્ફેટ પાયમા આપવું.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરી અને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
8
2