AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઈ ની દુશ્મન, પૂંછડે ચાર ટપકાંવાળી ઈયળ નું કરો નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઈ ની દુશ્મન, પૂંછડે ચાર ટપકાંવાળી ઈયળ નું કરો નિયંત્રણ !
👉 મોટાભાગના ખેડૂતોના ખેતર ઉપર મકાઇ હાલ 15-20 દિવસની થઇ ગઇ હશે. 👉 આ સમયે આ ઇયળો છોડની ભૂંગળીમાં રહીને છોડનો નાશ કરી નાંખતી હોય છે. 👉 કાળજી ન રાખો તો આખે આખું ખેતર નાશ કરી નાંખે છે. ઉપદ્રવ જણાતા સ્પીનેટોરામ 11.7 એસસી 10 મિલિ અથવા એમામેક્ટીન બેનઝોએટ 5 એસજી 5 ગ્રા અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી દવા 3 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે દવા છોડની ભૂંગળીમાં પડે તે રીતે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
8