કૃષિ જુગાડયંગ ડીઆઈવાય
મકાઈ ના દાણા ફોલવાનું નાનું પણ અનોખું મશીન !
કોર્ન શેલર' એ એક નાનું મશીન છે જે મકાઈના દાણા ને મકાઈથી અલગ કરવા માટે વપરાય છે._x000D_
_x000D_
તે ખૂબ સસ્તી અને દેશી જુગાડ થી બનાવેલ મશીન છે._x000D_
_x000D_
જો તમે જાતે જ મકાઈ શેલર મશીન તૈયાર કરવા માંગતા હો, તો આ વિડિયો જોવાનું ચૂકશો નહીં.
સંદર્ભ : યંગ ડીઆઇવાય
આપેલ દેશી જુગાડ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.