ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડયંગ ડીઆઈવાય
મકાઈ ના દાણા ફોલવાનું નાનું પણ અનોખું મશીન !
કોર્ન શેલર' એ એક નાનું મશીન છે જે મકાઈના દાણા ને મકાઈથી અલગ કરવા માટે વપરાય છે._x000D_ _x000D_ તે ખૂબ સસ્તી અને દેશી જુગાડ થી બનાવેલ મશીન છે._x000D_  _x000D_ જો તમે જાતે જ મકાઈ શેલર મશીન તૈયાર કરવા માંગતા હો, તો આ વિડિયો જોવાનું ચૂકશો નહીં.
સંદર્ભ : યંગ ડીઆઇવાય આપેલ દેશી જુગાડ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
117
1
સંબંધિત લેખ