AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઈની વાવણીનું આયોજન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મકાઈની વાવણીનું આયોજન
ખરીફની કાપણી પુરી થયા પછી,જેઓ ઓછા સમયમાં વધુ ઉપજ આપતા પાકની ખેતી કરવા ઇચ્છતા હોય તેમણે મકાઈની ખેતી કરવાનું વિચારવું જોઈએ. તેની શિયાળાની ઋતુમાં ઘણી માંગ હોય છે અને ખેડૂતોને સારી કિંમત મળે છે. હમણાં ઉગાડેલી મકાઈ ડિસેમ્બર સુધીમાં લણણી માટે તૈયાર થઇ જશે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
481
24
અન્ય લેખો