સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
મકાઈના વધુ ઉત્પાદન માટે જાણો યોગ્ય ખાતર વ્યવસ્થાપન !
મકાઈ એ ઓછા સમયમાં સારું ઉત્પાદન આપતો પાક છે અને જો શરૂઆત થી જ ખાતર માવજત યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય ખાતર આપેલ હોય તો પછી જોવાનું જ શું..! જો તમે પણ મકાઈનું વાવેતર કરવાના છો કે કરેલ છે તો જુઓ ક્યાં સમયે ક્યુ ખાતર આપવું જરૂરી છે અને કેટલા પ્રમાણમાં.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.