AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઈના પાક માં રાસાયણિક ખાતર નું પ્રમાણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મકાઈના પાક માં રાસાયણિક ખાતર નું પ્રમાણ !
👉 મકાઈ ના પાકમાં સંકર જાતો માટે 120- 60 - 00 ના-ફો-પો કિગ્રા / હે. મુજબ આપવું. 👉 આ પૈકી બધુ જ ડીએપી ( 130 કિલો ) પાયામાં અને કુલ નાઈટ્રોજન માટે જરૂરી 211 કિલો યુરિયા ખાતર વાવણી વખતે, 21 કિલો ચાર પાન આવે ત્યારે, 42 કિલો આઠ પાન આવે ત્યારે, 63 કિલો 30 ટકા ફૂલની અવસ્થાએ 63 કિલો અને દાણા ભરાતા હોય ત્યારે પ્રતિ હેક્ટર મુજબ આપવું. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
3