AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કીટ જીવન ચક્રજીનોમિક્સ લેબ
મકાઈના પાકમાં લશ્કરી ઈયળનું જીવન ચક્ર
1. ફોલ આર્મી વોર્મ (લશ્કરી ઈયળ) નું વૈજ્ઞાનિક નામ સ્પોડોપ્ટેરા ફ્રુજીપરડા છે. 2. મુખ્યત્વે અમેરિકા ખંડમાં જોવા મળતી જીવાત, જે 80 થી વધુ છોડને ખાવા માટે જાણીતી છે, જેમાં મકાઈની ખાસ પસંદગી કરે છે, જે વિશ્વભરમાં મુખ્ય પાક છે. 3. ઈયળના છેલ્લાથી આગળના ભાગમાં પૂંછડી ઉપર ચોરસ આકારમાં ઘાટા કાળા રંગના ઉપસેલા ચાર ટપકાં જોવા મળે છે. 4. નર ફુદા ના પાંખના ઉપરના ભાગમાં વચ્ચે લોખંડના કાટ જેવા બદામી રંગનું ટપકુ જોવા મળે છે.
5. જયારે તાપમાન ગરમ થાય છે ત્યારે લશ્કરી ઈયળ ખાવાનું શરુ કરે છે. સંદર્ભ: જીનોમિક્સ લેબ વધુ જાણવા આ વિડિયો અવશ્ય જુઓ, લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં!
56
0