AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઈના આ બીજ થી થશે જબરદસ્ત ફાયદો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મકાઈના આ બીજ થી થશે જબરદસ્ત ફાયદો !
ખેડૂત ભાઈઓ, આજ ના આ લેખ દ્વારા આપણે ઇસ્ટ વેસ્ટ ના F1 સંકર મધુમકાઈ (સ્વીટ કોર્ન) ગોલ્ડન કોબ ની લાક્ષણિકતાઓ વિશે જાણીશું. 👉🏻 ગોલ્ડન કોબ એફ 1 એક સરસ જાત છે, જેમાં મજબૂત મૂળ અને જીવાતોની સમસ્યા ઓછી હોય છે. 👉🏻 લણણીનો સમય વાવણીના 65-75 દિવસ પછી શરૂ થઈ શકે છે. 👉🏻 તેના છોડ નાના છે જેના કારણે છોડ પડવાની સંભાવના ઓછી છે. 👉🏻 સરેરાશ મકાઈનું વજન આશરે 0.49 કિલોગ્રામ છે, જેનું ઉત્પાદન 16.6 ટન છે - 18 ટન / હેક્ટર મેળવી શકાય છે. 👉🏻 પાતળા આવરણને કારણે અન્ય જાતોની તુલનામાં તે સ્વાદિષ્ટ, નરમ અને મીઠી છે. 👉🏻 તે વર્ષ દરમિયાન ગમે ત્યારે વાવી શકાય છે. 👉🏻 તે ઓરણી દ્વારા વાવવામાં આવે છે. 👉🏻 વાવણી માટે, તેને લાઇન- લાઈન વચ્ચે નું અંતર 2 ફુટ અને છોડથી છોડ સુધી 1 ફુટનું અંતર રાખવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
4