AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઇ ના પાકમાં નીદામણ નિયંત્રણ !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મકાઇ ના પાકમાં નીદામણ નિયંત્રણ !!
👨‍🌾મકાઇ અને શેરડી ના પાકમાં ૧૫ દિવસ પછી નીદામણ નું નિયંત્રણ કરવા માટે Bayer Laudis (ટેમ્બોટ્રિઓન 42% SC) ૧૧.૫ મિલી/પંપ + Atraz (એટ્રાઝીન 50% W.P) ૫૦ ગ્રામ/પંપ પ્રમાણે મિશ્ર કરીને છંટકાવ કરવાથી સાંકડા અને પહોળા પાનના નિંદામણ નું અસરકારક નિયંત્રણ મળે છે. પહોળા પાનવાળા નિંદામણ :-તાંદળજો, સાટોડો, દુધેલી, લુણી, ભર્ભી, ભાંગરો, ગદાર, ચોખલીયું સાંકડા પાનવાળા નિંદામણ :- કણજરો, બંટ ખાસ નોંધ :- sweet Corn(મીઠી મકાઈ)માં આ દવાની ભલામણ કરવી નહિ. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
6
1
અન્ય લેખો