AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઇમાં ચાર ટપકાવાળી લશ્કરી ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઇમાં ચાર ટપકાવાળી લશ્કરી ઇયળ !
ઉનાળામાં કરેલ મકાઇમાં પણ આ ઇયળ છોડની ભૂંગળીમાં રહી નુકસાન કરે છે. નુકસાનવાળા છોડનો વિકાસ થતો નથી. ઉપદ્રવની શરુઆત થતા જ દરેક છોડની ભૂંગળી ચપટી ચપટી રેતી કે માટી નાંખવાથી ઇયળને ખાવામાં અડચણ પેદા થાય છે. વધુ ઉપદ્રવ દેખાય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી દવા 4 મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી દવા ૫ ગ્રા અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી દવા ૧૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૯.૩ + લેમ્ડા સાયહેલોથ્રીન ૪.૬ ઝેડસી ૫ મીલી પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી શકાય. અસરકારક પરિણામ માટે છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. 👉 અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
4
2