AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઇને પક્ષીઓના નુકસાનથી બચાવો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મકાઇને પક્ષીઓના નુકસાનથી બચાવો
વિવિધ જાતના પક્ષીઓ મકાઇના ડોડાને ફોલી અંદરના વિકસતા દાણાને ખાઇને નુકસાન કરતા હોય છે. દાણાની દુધિયા અવસ્થા આવે એટલે ખેતરની ચારે બાજુ તેમ જ ખેતરની અંદર થોડા થોડા અંતરે ચળકતી પટ્ટીઓ લગાવી પાકને પક્ષીઓથી બચાવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
44
0