AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઇની વાવણી કરતા પહેલા આ માવજત ખાસ આપશો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઇની વાવણી કરતા પહેલા આ માવજત ખાસ આપશો !
🌽 મકાઇ ઉગ્યા પછી 10-15 દિવસે લશ્કરી ઇયળનો ઉપદ્રવ થતો હોય છે અને આખા ખેતરને નુકસાન પહોંચાડે છે. 🌽 આગમચેતીના રુપે વાવણી કરતા પહેલા સાયન્ટ્રાનિલિપ્રોલ ૧૯.૮% + થાયોમેથોક્ષામ ૧૯.૮% એફએસ દવા 4 મિલિ પ્રતિ કિ.ગ્રા બી પ્રમાણે માવજત કરીને જ વાવણી કરવી. 🌽 આમ કરવાથી પાકની શરુઆતની અવસ્થાએ થતા નુકસાનથી મોટે ભાગે બચાવી શકાય છે અને ઓછા ખર્ચે રક્ષણ મેળવી શકાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
35
6