આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મકાઇના પાકમાં પડતી લશ્કરી ઇયળ[FAW]
"આઇસીએઆર દ્વારા ખાસ કરીને લશ્કરી ઇયળ [FAW] માટે ફરજિયાત બીજની સારવાર કરાવવાની ભલામણ કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ સાયન્ટ્રાનિલિપ્રોલ 19.8% + થાયોમેથોકઝામ 19.8 % @ 4 મિલિ પ્રતિ કિ.ગ્રા બિયારણ સાથે બીજની સારવાર કરવામાં આવે તો તે અંકુરણબાદના 2-3 અઠવાડિયા સુધી બીજનું રક્ષણ કરી શકે છે.(નોંધ લો કે આ ફોર્મુલેશન ભારતમાં નોંધાયેલ નથી અને એઆઇસીઆરપી પ્રોગ્રામ દ્વારા તેનું મૂલ્યાંકન થયું નથી, જો કે ખેડૂતોની પ્રતિક્રિયાના આધારે કહી શકાય કે આ કીટનાશક અંકુરણ બાદના 2-3 અઠવાડિયા સુધી રક્ષણ આપે છે.)"
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
78
0
અન્ય લેખો