આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભોલર મરચાંમાં થ્રીપ્સનું નિયંત્રણ
સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૩ મિ.લિ. અથવા ઇથિઓન ૫૦ એસી ૧૦ મિ.લિ. ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટરમાં પાણી ભેળવી છંટકાવ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
87
2
અન્ય લેખો