ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભેંસની ઓલાદો વિશેની માહિતી
1) મુરાહ - આ જાતિ ઉત્તર ભારત અને મહારાષ્ટ્રમાં દેખાય છે. તેમનું શરીર મોટું, વિશાળ અને મજબૂત હોય છે. પ્રત્યેક દુગ્ધકાળમાં 3000 થી 3500 લીટર દૂધની ઉપજ મળે છે. તેમાં ચરબીનું પ્રમાણ ગાયના દૂધ કરતાં વધારે છે.
2) મહેસાણા - આ જાતિના શરીરની લાક્ષણિકતાઓ મુરાહની સમાન છે. આ ભેંસો એક દુગ્ધકાળમાં એક દિવસમાં સરેરાશ 3000 લીટર દૂધ આપે છે. 3) સુરતી- શરીર મધ્યમ , આંખો અંડાકાર, આંખની ભમરના વાળ સફેદ હોય, માથું મોટું હોય છે, શિંગડા મધ્યમ અને ચંદ્રાકાર હોય છે. તેની ચામડીનો રંગ
132
7
સંબંધિત લેખ