ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભૂમિ ને આપો શ્રેષ્ઠ પોષણ ભુમિકા
🌳ભૂમિકા ખાતર માં ઓર્ગનિક કાર્બન સાથે હુમિક અને ફૂલ્વિક એસીડ નું બેજોડ મિશ્રણ છે. તો જાણીએ પાક માં ભૂમિકા ખાતર નાખવાથી શું ફાયદો થાય છે,
🌳ભુમિકાએ એક જૈવિક ખાતર છે જે પાકના વૃદ્ધિ,વિકાસમાં વધારો કરે છે જેથી નવી ફૂટ ઝડપી આવે છે.
🌳જમીનમાં વધારાના અલભ્ય પોષકતત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી પાકને આપવામાં મદદ કરે છે સાથે પોષક તત્વ લેવાની ક્ષમતામા વધારો કરે છે.
🌳જમીનની અંદર ભેજનું પ્રમાણ જાળવી રાખે છે.
🌳પાકની ગુણવતામાં સુધારો કરે છે.
🌳ગાંઠ અને આંતરગાંઠની લંબાઈ વધારો કરે છે.
🌳પાકમાં શર્કરાનું તથા સગ્રહ શક્તિમાં વધારો કરે છે.
🌳એક એકર જમીનમાં ૪ કિલો ભુમિકા ખાતર પાયાના ખાતર સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!