AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભૂકી છારા રોગ નો ખાત્મો અને વધુ ઉત્પાદન મેળવો !
રાયડા ના પાક માં વાતાવરણ બદલવાના કારણે ભૂકી છારો આવતો હોય છે તો આ રોગ નું કેવી રીતે નિયંત્રણ કરવું સાથે રાઈ માં તેલ ની ટકાવારી કેવી રીતે વધારી શકાય તેના વિષે જાણીયે આ ખાસ વિડીયો માં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
9
અન્ય લેખો