AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડા માં મોલો-મશીનો ઉપદ્રવ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ભીંડા માં મોલો-મશીનો ઉપદ્રવ !
👉 હાલ વાતાવરણ પ્રમાણે પાક માં મોલોનો ઉપદ્રવ આવી શકે છે. શરુઆત પાનની નીચેની બાજુએ એકલ દોકલ મોલોની જીવાત જણાશે અને થોડાક જ સમયમાં આની વસ્તિ એકાએક વધતી જણાશે. 👉 જીવાત રસ ચૂંસતી હોવાથી છોડના ચીમળાવવા લાગશે. આ માટે સમયસર પગલાં લેવા જરુરી છે. 👉 ખેતરમાં પીળી ચીકણા ટ્રેપ્સ લગાવવા. 👉 એસિટામીપ્રિડ 20 એસપી 4 ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ 17.8 એસએલ 2 ગ્રામ અથવા થાયામેથોક્ઝામ 25 વેગ્રે 4 ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 આવા છંટકાવથી જો તડતડિયા કે સફેદ માખી હશે તો તેમનો પણ નિયંત્રણ થઇ જશે. 👉 જણાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-435,AGS-CP-598,AGS-CP-718,AGS-CP-708,AGS-CP-117,AGS-CP-118&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
2
અન્ય લેખો