ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભીંડા માં પીળી નસના રોગ નું નિયંત્રણ
ભીંડા ના પાકનો સૌથી જટિલ પ્રશ્ન એટલે પીળી નસનો રોગ અને જો એક વાર ખેતરમાં તેનું આગમન થય જાય પછી તેનું નિયંત્રણ ખુજ મુશ્કેલ બની જાય છે.તો આજે આપણે વિડીયો દ્રારા તેના નિયંત્રણ વિશે વિગતવાર ચર્ચા કરીશું.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.