બાગાયતડીડી કિસાન
ભીંડા પાકનું વ્યવસ્થાપન
1) સાંજના સમયે પિયત આપવું જોઈએ. ૨) લીલા તડતડિયાના નિયંત્રણ માટે એસેટામિપ્રાઇડ 20% @ 3 મિલી 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. 3) એકર દીઠ પીળી સ્ટીકી ટ્રેપ 8-10 સ્થાપિત કરો.
સંદર્ભ: ડીડી કિસાન આ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
84
0
અન્ય લેખો