AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડા ના પાકમાં પાન કથીરી ની સમસ્યા !!!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભીંડા ના પાકમાં પાન કથીરી ની સમસ્યા !!!
☘️આ જીવાત પાન ની નીચે ની સપાટી પર રહી ને રસ ચૂસે છે.જેના કારણે શરૂઆત માં પાન ની ઉપર ની સપાટી એ સફેદ પીળાશ ધાબા દેખાય છે.જે ધીરે ધીરે બદામી લાલ રંગ ના થી જાય છે. તેના શરીર માંથી દોર જેવા ઝાડા કાઢે છે.તેની અંદર રહી બચ્ચા રસ ચૂસતા હોય છે.તાપમાન માં વધરો અને બફારો થતા તેનો ઉપદ્રવ વધે છે.વધુ ઉપદ્રવ માં પાન પીતળિયા રંગ ના થાય છે.અને પાન ની નીચે ની સપાટી પર ઝાડા થઈ જાય છે.જેના લીધે ઉત્પાદન માં ધટાડો થાય છે. 👉તેનું નિયંત્રણ ઓમઈટ (પ્રોપરગાઈડ ૫૭%EC ) ૩૦ મિલી અથવા એબેસીન (એબેમેક્ટીન ૧.૯ EC ) ૧૫ મિલી મુજબ છંટકાવ કરવા થી સારું નિયંત્રણ મેળવી શકાઈ. 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
4
1
અન્ય લેખો