AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં શીંગ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં શીંગ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુ.જી. ૫ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રિન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
34
0
અન્ય લેખો