AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં વિષાણૂજન્ય રોગ “પીળીયા” ને અટકાવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં વિષાણૂજન્ય રોગ “પીળીયા” ને અટકાવો !
પાક માં આ રોગ સફેદમાખીથી એક થી બીજા છોડ માં ફેલાવ કરે છે જેથી આ જીવાતના નિયંત્રણ માટે એસિફેટ ૫૦% ‌+ ઇમીડાક્લોપ્રીડ ૧.૮ એસપી ૧૦ ગ્રામ અથવા સ્પાઇરોમેસીફેન ૨૪૦ એસસી ૦૮ મિલિ અથવા ડાયફેન્થીરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
11
3
અન્ય લેખો