AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં લીલી પોપટીનું નિયંત્રણ કરી મેળવો વધુ ઉત્પાદન !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં લીલી પોપટીનું નિયંત્રણ કરી મેળવો વધુ ઉત્પાદન !
👉🏻આ જીવાતના ઉપદ્રવને લીધે પાન નીચે તરફ વળી કોડિયા જેવા થઇ જાય છે. અને કિનારીઓ પરથી પીળા પડવા લાગે છે. પરિણામે છોડના વિકાસ અને તેના ઉત્પાદન ઉપર વિપરીત અસર પડે છે. જીવાતના નિયંત્રણ માટે બુપ્રોફેઝિન ૭૦ ડીએફ ૫ મિલિ અથવા થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી 2 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૨ ગ્રામ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉🏻વધુ ઉત્પાદન માટે: ભીંડા ની વાવણી પછી બે મહિના સુધી દર 15 દિવસે એટલે કે 15,30,45 અને 60 માં દિવસે સરકાર માન્ય ગ્રેડ-4 સૂક્ષ્મ પોષકતત્ત્વો નો છંટકાવ કરવો. જેથી વધુ ઉત્પાદન માં મદદરૂપ થઇ શકે. 👉🏻 ઉપર જણાવેલ દવા ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-434,AGS-CP-193,AGS-CP-597,AGS-CP-291,AGS-CN-301,AGS-CN-302,&pageName= ક્લિક કરો. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
25
5
અન્ય લેખો