AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભીંડામાં યોગ્ય ખાતર વ્યવસ્થાપન, અપાવશે વધુ ઉત્પાદન !
💎 ખેડૂત મિત્રો, ભીંડા એ ખુબ જ નફાકારક પાક છે અને આ પાકમાંથી ટૂંકા સમયમાં જ ઉત્પાદન મળવાની શરુ થઇ જાય છે, એવામાં ખેડૂતો એ શરુઆથી જ યોગ્ય પ્રમાણમાં જરૂરિયાત મુજબ ખાતર વ્યવ્યસ્થાપન કરવું ખુબ જરૂરી છે, તો ભીંડાના પાક માટે પાયા માં ક્યાં ખતરો કેટલા પ્રમાણમાં આપવા જોઈએ તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
41
14
અન્ય લેખો