AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં બીજ માવજત
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં બીજ માવજત
જે ખેડૂત ઘરનું બિયારણ ઉપયોગ કરતા હોય તો તેમણે ભીંડા વાવતા પહેલા એક કિલો બીજ દીઠ ૧૦ ગ્રામ ઇમિડાક્લોપ્રીડ ૭૦% વેસ/૯ મિ.લિ. ઇમિડાક્લોપ્રીડ ૬૦૦% એફએસ અથવા ૪.૫ ગ્રામ થાયામેથોક્ઝામ ૭૦% વેસ/૯ મિ.લિ. થાયોમેથોક્ઝામ ૩૫% એફએસ નો પટ્ટ આપવાથી ચૂસીયાં પ્રકારની જીવાતો (મોલો, તડતડીયાં, સફેદમાખી અને પાનકથીરી) સામે આશરે દોઢ માસ સુધી રક્ષણ મળે છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
83
0
અન્ય લેખો