આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં પીળી નસનો રોગ:
આ રોગ સફેદમાખીથી ફેલાય છે. ઉનાળુ ભીંડામાં તેનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. રોગ ફેલાતી સફેદમાખીના નિયંત્રણ માટે એસિફેટ ૫૦% ‌+ ઇમીડાક્લોપ્રીડ ૧.૮ એસપી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે પાક ઉગ્યા પછી ૪૦, ૫૫ અને ૭૦ દિવસે છંટકાવ કરવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
73
1
અન્ય લેખો